૩. કયુટ પીડીએફ રાઇટરનો ઉપયોગ કરીને તમારી ફાઈલ ને PDF ફાઈલમાં કન્વર્ટ કરવા માટેનાં
સ્ટેપસ
સ્ટેપ્સ-૧ તમારી સ્કેન કરેલી જેપીજી ફાઈલ જો 1.jpg,2.jpg,3.pg etc. કરીને તમે
C driveમાં સેવ કરી હશે તો તમે સહેલાઈથી તેનો ક્રમ જાણી શકશો અને એ ક્રમમાં તમે તમારી
બધી ફાઈલને કન્ટ્રોલ દબાવીને સીલેકટ કરો.
સ્ટેપ્સ-૨ ત્યારપછી સીલેકટ કરેલી બધી ફાઈલ પર રાઈટ કલીક કરીને પ્રીન્ટનાં ઓપ્શન
પર કલીક કરો એટલે તમને તમારા ક્રમમાં સીલેકટ કરેલી ઈમેજ ફાઈલ કયુટ પીડીએફ રાઈટર સોફટવેરના
ડાયલોગ બોકસ પર મળશે.
સ્ટેપ્સ-૩ ત્યારપછી પ્રીન્ટ બટન પર કલીક કરશો એટલે તમારી .pdf ફાઈલ જે બની છે
તેને સેવ કરવાનું ઓપ્શન પુછશે જે તમે તમને યાદ રહે એ પાથ પર નામ આપી સેવ કરી લો.
|